કાલોલ: કાલોલ કેન્દ્ર સતત બીજા વર્ષે જીલ્લામાં ૯૩.૨૭ ટકા સાથે અવ્વલ.કાલોલ એમજીએસ અને ગર્લ્સ સ્કૂલે બોર્ડની પરીક્ષામાં ૯૫ ટકા ઝળહ
ધોરણ દશ એસ.એસ.સી.બોર્ડની પરીક્ષા નું ઓનલાઈન પરિણામ આવ્યા ની સાથે જ વિદ્યાર્થી મા ખુશીની લહેર પ્રસરી ઊઠી છે. કાલોલ કેન્દ્ર સતત બીજા વર્ષે પંચમહાલ જીલ્લામાં પ્રથમ ક્રમાંકે આવેલ છે.કાલોલ ની ધી.એમ જી એસ હાઇસ્કૂલ ખાતે કુલ વિધાર્થીઓ એ પરીક્ષા આપી - ૧૯૮ વિધાર્થીઓ જેમાં પાસ વિદ્યાર્થીઓ - ૧૮૯,નાપાસ વિદ્યાર્થીઓ - ૦૯ કુલ પરિણામ = ૯૫.૪૫% આવેલ છે. જ્યારે શ્રીમતી સી બી ગર્લ્સ હાઇસ્કૂલ કાલોલ કુલ વિધાર્થીઓ 147 એ પરીક્ષા આપી જેમાં પાસ : 140,નાપાસ : 07 કુલ પરિ