Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

જેસર: જેસર તાલુકા પંચાયતની દેપલા તથા સનાળા બેઠક માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ આજે ઉમેદવારી નોંધાવી.

Jesar, Bhavnagar | Apr 10, 2026
જેસર તાલુકા પંચાયતની દેપલા તથા સનાળા બેઠક માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ આજે ઉમેદવારી નોંધાવી. આ પ્રસંગે જેસર તાલુકા કોંગ્રેસના અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિમાં ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરીને ચૂંટણી મેદાનમાં સત્તાવાર એન્ટ્રી કરી હતી. કાર્યકરો અને સમર્થકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
જેસર: જેસર તાલુકા પંચાયતની દેપલા તથા સનાળા બેઠક માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ આજે ઉમેદવારી નોંધાવી. - Jesar News