Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: ફેસબુક પર ફેક ID બનાવી છેતરપિંડી કરનાર ટોળકી ઝડપાઇ; ભુજ પોલીસની મોટી કાર્યવાહી

Bhuj, Kutch | Apr 7, 2026
ફેસબુક પર ફેક ID બનાવી છેતરપિંડી કરનાર ટોળકી ઝડપાઇ; ભુજ પોલીસની મોટી કાર્યવાહી ​પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે ભુજમાં ફેસબુક પર હાર્દિક પટેલ અને વિજય સોની જેવા નામોથી ફેક આઈડી બનાવી લોકોને છેતરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે.આ શખ્સો નકલી ચલણી નોટો એકના ડબલ કરી આપવાની અનેફેસબુક પર ફેક ID બનાવી છેતરપિંડી કરનાર સસ્તા સોનાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા હતા.પોલીસે તેમની પાસેથી મોબાઈલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભુજ: ફેસબુક પર ફેક ID બનાવી છેતરપિંડી કરનાર ટોળકી ઝડપાઇ; ભુજ પોલીસની મોટી કાર્યવાહી - Bhuj News