રાજકોટ પૂર્વ: મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરાયું
આજે બપોરે ચાર વાગ્યે મળતી માહિતી અનુસાર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.શેમાં મળેલા વાસી પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને ધંધાર્થીઓને આરોગ્યના નિયમોનું પાલન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા તાકીદ કરવામાં આવી હતી.