રાજકોટ પૂર્વ: રાજકોટ શહેરમાં આવેલા મહિલા કોલેજ અંડર બ્રિજ ખાતેથી કોંગ્રેસના કાર્યકર્તા રોહિત રાજપૂતની પોલીસે અટકાયત કરી
રાજકોટ શહેરમાં આવેલા મહિલા કોલેજ અંડર બ્રિજ ખાતેથી કોંગ્રેસના કાર્યકર્તા રોહિત રાજપૂતની પોલીસે અટકાયત કરી રાજકોટ શહેરને 25 તારીખના રોજ એટલે કે આજરોજ સ્વયંભૂ બંધ પાડવા કોંગ્રેસ દ્વારા અપીલ કરવામાં આવી હતી અગ્નિકાંડ મામલે અપીલ કરવામાં આવી હતી આજે બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી