ધાનેરા: ધાનેરા માં ભારતીય જનતા પાર્ટી ધાનેરા વિધાનસભા દ્વારા મતદાર યાદી સુધરણા અભિયાન માર્ગ દર્શન કાર્યક્રમ યોજાયો.
ધાનેરા માં ભારતીય જનતા પાર્ટી ધાનેરા વિધાનસભા દ્વારા મતદાર યાદી સુધરણા અભિયાન માર્ગ દર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાજપ ના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.