Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં સર્જાયેલી મારામારી મામલે પોલીસે 4 શખ્સોને ઝડપી લીધા

Bhavnagar City, Bhavnagar | Jul 21, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. કુંભારવાડા વિસ્તારમાં બનેલી મારામારીની ઘટના મામલે બોર તળાવ પોલીસમાં ફરિયાદ નોંધાય હતી. ત્યારે આ ફરિયાદના આધારે બોર તળાવ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને જે મામલે પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

MORE NEWS

No related stories for this location.