ગોધરા: મોરવા હડફમાં ભાજપ યુવા મોરચાનો રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો, મોટી સંખ્યામાં યુવાનોનો ઉત્સાહભેર ભાગ
મોરવા હડફમાં ભાજપ યુવા મોરચાનો રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાયો, મોટી સંખ્યામાં યુવાનોનો ઉત્સાહભેર ભાગ,મોરવા હડફ ખાતે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સુથાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ તથા રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. યુવાનોમાં જોવા મળેલો આ ઉત્સાહ માનવસેવા અને સમાજકલ્યાણ પ્રત્યેની