ગાંધીનગર: સે 17 હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ એક્ઝીબિસન કાર્યક્રમ નવા ટેકનોલોજી નો માધ્યમ સામે
સે 17 હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ એક્ઝીબિસન કાર્યક્રમ નવા ટેકનોલોજી નો માધ્યમ સામે આવ્યો છે જેમાં ણરેવોમેક ઈન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ (ફેક્ટરી અહમદાબાદ-કઠવાડા હાઇવે પર આવેલી છે. કોર્પોરેટ ઓફિસ ઇસ્કોન ક્રોસ રોડ ખાતે આવેલી છે. કૉન્ક્રીટ બ્લૉક મશીન બનાવતી કંપની, રેવોમેક ઈન્ડસ્ટ્રીઝ એ ભારતનું પ્રથમ ફુલી ઓટોમેટિક સર્વો ક્યુબર સિસ્ટમ લોન્ચ કરીને ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાનું શરૂ કર્યું છે.