ભરૂચ: ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના PI આર.એમ. વસાવાનો વિદાય સમારંભ
ભરૂચના એ ડિવિઝન પોલીસ મથક ખાતે PI આર.એમ. વસાવાને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી. તેમની બદલી અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે. પોલીસ સ્ટાફ દ્વારા આ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.