અસારવા: 11 વર્ષનો બાળક મોહમ્મદ ફૈઝ ફતેવાડી ચોકી નજીક આવેલ કેનાલમાં પડી ગયો
અમદાવાદના ફતેવાડી ચોકી નજીક આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ 11 વર્ષનો બાળક મોહમ્મદ ફૈઝ ફતેવાડી ચોકી પાસેથી પસાર થતી કેનાલમાં પડી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાળકને શોધવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે......