Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: કાલોલમા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત નગરપાલિકા પાછળ રૂ. ૧૭ લાખના ખર્ચે નવનિર્મિત શૌચાલય ખુલ્લું મુકાયું

Kalol, Panch Mahals | May 21, 2026
કાલોલ શહેરમાં સ્વચ્છતાના સ્તરને વધુ મજબૂત કરવા અને નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાના હેતુથી 'સ્વચ્છ ભારત અભિયાન' અંતર્ગત એક મહત્વપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. કાલોલ નગરપાલિકા પાછળ અંદાજિત રૂ. ૧૭ લાખના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવેલા આધુનિક નવીન શૌચાલયને આજ રોજ જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. નગરપાલિકા તંત્ર દ્વારા સામાન્ય નાગરિકો, ખાસ કરીને મહિલાઓની સુવિધા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને આ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.