Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં કોંગ્રેસના સભાસ્થળે યુવકને વીજ શોક લાગતા હોસ્પિટલ ખસેડાયો, સભા રદ કરાઈ

Bhavnagar City, Bhavnagar | Apr 20, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે કોંગ્રેસ દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું હતું. આ જાહેર સભા યોજાય તે પહેલા આરીફ નામના યુવકને અચાનક વીજ શોક લાગ્યો હતો. યુવકને વીજ શોખ લાગતા ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે આ બનાવને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા સભા રદ કરી તમામ આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં કોંગ્રેસના સભાસ્થળે યુવકને વીજ શોક લાગતા હોસ્પિટલ ખસેડાયો, સભા રદ કરાઈ - Bhavnagar City News