વેજલપુર: આમિર-અમિતાભ સાથે કામ કરનારો 'રિયલ વિલન’ નિકળ્યો, નરોડાના હત્યાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચ PI નું નિવેદન
આમિર-અમિતાભ સાથે કામ કરનારો કલાકાર 'રિયલ વિલન’ નિકળ્યો...અમદાવાદમાં 2005માં નરોડાના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા બાદ પેરોલ જમ્પ કરીને ભાગી છૂટેલો પાકા કામના કેદી પોલીસના સકંજામાં: ઓળખ છુપાવી ગુજરાતી-હિન્દી ફિલ્મો, સિરિયલ અને નાટકોમાં કામ કરતો હેમંત મોદી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો