ગોધરા: ગોધરામાં નવરાત્રીના અંતિમ નોરતે ગરબાની રમઝટ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને આરાધના ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા
ગોધરામાં નવરાત્રીના અંતિમ નોરતે ગરબાની રમઝટ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને આરાધના ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા,ગોધરા શહેરમાં શારદીય નવરાત્રી મહોત્સવના અંતિમ નોરતે ઠેરઠેર ગરબાની રમઝટ જોવા મળી હતી. શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પંચમહાલ પોલીસ પરિવાર તેમજ સેફ ફાઉન્ડેશન પંચમહાલ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા અને ગરબાના તાલે મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. ઉલ્લેખનીય છે કે