સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે પોલીસે લુટારાઓને ઝડપી પાડ્યા છે ત્યારે આ બાબતે જિલ્લા પોલીસ વડાએ ચાર કલાકે પ્રતિક્રિયા આપી હતી
હિંમતનગર: પ્રાંતિજમાં થયેલી લુંટનો ભેદ ઉકેલાયો, જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી - Himatnagar News