Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ચોટીલા: ચોટીલા ચામુંડ માતાજીના ડુંગર ની પરિક્રમા બાબતે મહંત અમૃત ગીરીબાપુ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી

ચોટીલા ખાતે આવેલા ચામુંડા માતા જી ના ડુંગર ની પરિક્રમા ૨૨-માર્ચ-૨૦૨૬ ને રવિવાર આયોજન કરવામાં આવ્યું છે પરીક્રમાની શરૂઆત નવગ્રહ મંદિર, તળેટી રોડ-ચોટીલા ખાતે સવારે ૮-૩૦ વાગ્યે ધર્મસભાથી થશે. જેમાં પુજય સંતો-મહંતોનાં આર્શીવચનો બાદ પરીક્રમા શરૂ થશે તો આપસૌ ભાવિક ભકતોને પરીક્રમા માં પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવે છે. તો નવગ્રહ મંદિર, તળેટી રોડ-ચોટીલા ખાતે સવારે ૮-૩૦ વાગ્યે એકત્ર થશે અને બાદમાં પરિક્રમા શરૂ કરવામાં આવશે

MORE NEWS