# Jansamasya : મહે.તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ધારાસભ્યશ્રી એવા અર્જુનસિંહ ચૌહાણ દ્વારા કરાઈ મુલાકાત. તાલુકાના સૂરજપુરા,જાલમપુરા, ઘોડાસર, દાજીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે ડાંગરના પાકમાં ભારે નુકશાન. આશરે 3500 વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાયા.ધારાસભ્યશ્રી, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સાથે કાર્યકર્તાઓએ વિસ્તારની લીધી મુલાકાત. ખેતીવાડી વિભાગ અને કલેકટરશ્રીને વળતરની કરાઈ રજુઆત.