Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: વેજલપુરમાં SOG અને મામલતદારે સંયુક્તપણે છાપો મારીને ગેસના બોટલનો કાળાબજાર કરતી મહિલાને ઝડપી પાડી

Kalol, Panch Mahals | May 2, 2026
હાલમાં એલપીજી ગેસ સિલિન્ડરની અછતનો લાભ લઈને કેટલાક શખ્સોએ એક અંદાજે ગેસ સિલિન્ડર નહિ ખરીદતા લાભાર્થીઓના નામે ગેસ સિલિન્ડર ખરીદીને તેનો કાળાબજારમાં વેચતા હોવાના વેપલા વચ્ચે પંચમહાલ જિલ્લા એસઓજી અને કાલોલ મામલતદારે સંયુક્તપણે વેજલપુરમાં છાપો મારીને ગેસના બોટલનો કાળાબજાર કરતી મહિલા ઝડપાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.