રાજુલા ના ચાંચ બંદર અને ખેરા ગામના ગ્રામજનો એ GHCL કંપની દ્વારા સ્થાનિક અગરીયાઓને પૂરતા પ્રમાણમાં મીઠાનો ભાવ ન આપતા GHCL કંપની ખાતે તા. 8 4 2025 માં મંગળવારના બપોરના ત્રણ વાગ્યાના સમય વિરોધ નોંધાવ્યો.રાજુલા તાલુકામાં GHCL કંપની સામે વિરોધ.ચાંચબંદર અને ખેરા ગામના ગ્રામજનોએ GHCL કંપની સામે વિરોધ નોંધાવ્યો..GHCL કંપની દ્વારા સ્થાનિક અગરીયાઓને પુરતા પ્રમાણમાં મીઠાનો ભાવ ન આપતા રોષ.ચાંચબંદર અને ખેરા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો એ વિરોધ નોંધાવ્યો.