અભિનેત્રી સંચિતા ઉગલેને અંતિમ વિદાય.....
અભિનેત્રી સંચિતા ઉગલેનું પાર્થિવ શરીર પોસ્ટમોર્ટમ બાદ તેમના નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યું હતું.....
તેમના અંતિમ દર્શન માટે પરિવારજનો, મિત્રો તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.....
તેમના અચાનક નિધનથી ફિલ્મ અને મનોરંજન જગતમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.....
સંચિતા ઉગલેને અંતિમ વિદાય આપતા પરિવારજનો અને ચાહકોની આંખો ભીની થઈ હતી.....
તેમના નિધનથી મનોરંજન ક્ષેત્રે એક પ્રતિભાશાળી કલાકારની ખોટ સર્જાઈ.....
#charotar_breaking_india #SanchitaUgle #Actress #FilmIndustry #latestnews
Vadodara, Vadodara | Jun 19, 2026