રેલવે સ્ટેશન પર સૌ પ્રથમ વખત ડિજિટલ લોકરની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ઘણા મુસાફરો ત્રણથી છ કલાક અથવા 24 કલાક માટે આવતા હોય છે, ત્યારે તેમને સ્પેશિયલ સામાન મુકવા હોટલ રાખવી પડતી હોય છે. ત્યારે 3 કલાકથી 24 કલાક માટે નાના અને મોટા કુલ 59 ડિજિટલ લોકર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા