ગોધરા: જીલ્લા વિકાસ અધિકારી ની કાયમી નિમણૂક કરવા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા માંગ કરવામાં આવી રહી છે
પંચમહાલ જિલ્લા મા 65 ટકા મેહકમના અભાવ વચ્ચે જીલ્લા વિકાસ અધિકારી ની ખોટ વર્તાઈ રહી છે મુખ્ય વહીવટી વડા એટલે કે જિલ્લા વિકાસ અધિકારી નિવૃત્ત થયાને 9 મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, સરકાર દ્વારા હજુ સુધી કોઈ કાયમી અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી. કાયમી વહીવટી વડાની ખોટને કારણે જિલ્લાના વિકાસના કામો પર અસર પડી રહી હોવાની ચર્ચાઓ જાગી છે. હાલમાં પંચમહાલ જિલ્લામાં કાયમી DDO ન હોવાથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક જ DDO તરીકેનો વધારાનો