Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow
No video available

ચોટીલા: ભડુલા વિસ્તારમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ચોટીલા પ્રાંત અધિકારીઅે ઝડપી પાડ્યું

ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમ દ્વારા થાન તાલુકામાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ઝડપી પાડ્યું. થાનના ભડુલા તળાવ વિસ્તારની સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ૦૭ કુવાઓ ઝડપી પાડ્યા.૧૫૦ મેટ્રિક ટન ગેરકાયદેસર કાર્બોસેલ, ૦૬ ચરખી, ૦૭ ટ્રેક્ટર, ૦૫ જનરેટર, ૩૯ નંગ સુપર પાવર ૯૦ વિસ્ફોટક, ૧૮૦ મીટર ડીટોનેટર વાયર સહિત ફૂલ ૭૪ લાખનો મુદામાલ કબજે કર્યો અને સ્થળ પર થી ૧૫ પરપ્રાંતિય મજૂરોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા.

MORE NEWS