Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata

દાહોદ: પરિણીતાને ત્રાસ આપતા પતિ અને સાસરિયા સામે દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

Dohad, Dahod | Nov 26, 2025
આજે તારીખ 26/11/2025 બુધવારના રોજ બપોરે 3.45 કલાકે દાહોદ મહિલા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. બીજી પત્ની લાવવાની છે તેમજ દહેજની માંગણી કરી પતિ અને સાસરિયા દ્વારા પરિણીતાને ત્રાસ આપતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા કુલ 5 ઈસમો વિરૃધ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.

MORE NEWS

દાહોદ: પરિણીતાને ત્રાસ આપતા પતિ અને સાસરિયા સામે દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ - Dohad News