ઘાટલોડિયા: AMC દ્વારા દશેરાના તહેવારને લઇ ચેકિંગ હાથ ધરાયુ,વસ્ત્રાપુર ખાતે ગાંઠીયા રથ સીલ
આજે સોમવારે બપોરે 1 વાગ્યાની આસપાસ AMCના આરોગ્ય વિભાગ દ્વારા દશેરાના તહેવારને લઇ તપાસ શરુ કરવામાં આવી છે.ત્યારે જેમાં વસ્ત્રાપુર ખાતે આવેલ ગાંઠીયા રથને સીલ કરવાની કામગીરી કરવામાં આવી છે.જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતા કાર્યવાહી હાથ ધરાઇ છે.