ગાંધીનગર: ગાંધીનગર જિલ્લા અદાલતમાં 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમનું આયોજન
ગાંધીનગર જિલ્લા અદાલત ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી આશિષ મલ્હોત્રાના માર્ગદર્શન હેઠળ 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ યોજાયો. જેમાં ન્યાયિક અધિકારીઓ, વકીલો અને કર્મચારીઓએ સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો.