ધોધા ઇંગલિશ સ્કૂલ તેમજ ઘોઘા સેન્ટ મેરી સ્કૂલ ખાતે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ઘોઘા ગામના આગેવાનો દ્વારા પેન આપી પ્રોત્સાહન આપવામાં આવ્યું આજરોજ તારીખ 26 /2 /26 ને ગુરુવારે સવારે 10:00 કલાકે ધોધા ઇંગલિશ સ્કૂલ તેમજ ઘોઘા સેન્ટ મેરી સ્કૂલ ખાતે ઘોઘા ગામના આગેવાનો દ્વારા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવામાં આવ્યા ધોરણ 10 માં પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ સારી એવી સફળતા મેળવે એવી શુભેચ્છાઓ ઘોઘા ગામના આગેવાનોએ દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવ