હવામાન વિભાગ જાહેર કર્યું નાવ કાસ્ટ ..આગામી 3 કલાક માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ની આગાહી
ગાજવીજ અને 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનનું એલર્ટ.
ખેડા, આનંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર અને બોટાદ માં રેડ અલર્ટ..સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર માં ઓરેન્જ અલર્ટ ..કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મહિસાગર અને અરવલ્લી માં યેલો અલર્ટ
#surendanager #wadhawan #chotila #trendingpost