અમદાવાદ શહેર: ચાંદખેડા બાળકીના મોતનો મામલો, માતાએ દીકરીના જન્મ બાદ પુત્ર માટે શિવ મંદિરની રાખી હતી માનતા, પોલીસનું નિવેદન
અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકીનાં શંકાસ્પદ મોત..પોલીસે ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. તેમજ શિવ મંદિરની માનતા રાખી હતી. .આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની શઁન્કા..