બોટાદ: 21 ઓક્ટોબરે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
Botad, Botad | Oct 1, 2026 બોટાદ જિલ્લામાં તા. 21 ઓક્ટોબરના રોજ બપોરે 3:30 કલાકે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટર સિવાયની અરજીઓ કે ફરિયાદો રજૂ કરી શકાશે.