ભાવનગર શહેર: રિંગરોડ પર આવેલી હોટેલ રેસ્ટોરન્ટ ખાતે સર્જાયેલી માથાકૂટના CCTV વિડિઓ વાયરલ થયા #Viral
Bhavnagar City, Bhavnagar | Aug 9, 2026
ભાવનગર શહેરના રિંગરોડ પર આવેલી હોટલ રેસ્ટોરન્ટ ખાતે માથાકૂટની ઘટના બની હતી. રિંગરોડ પર આવેલી રેસ્ટોરન્ટ ખાતે જમવા આવેલા શખ્સોએ માથાકૂટ કરી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બનાવ અંગેના CCTV વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા.