ગાંધીનગર: માણસા કોર્ટ પરિસરમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત કરાયું શ્રમદાન
માણસા કોર્ટ પરિસરમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો. જેમાં જજ, કોર્ટના અધિકારીઓ, કર્મચારીઓ અને વકીલોએ સાથે મળીને પરિસરમાં સફાઈ કરી શ્રમદાન કર્યું હતું અને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો.