નાંદોદ: રાજપીપલામાં અનોખી પરંપરા: દશેરાને બદલે અગિયારસના દિવસે થાય છે રાવણ દહન
Nandod, Narmada | Oct 22, 2026 નર્મદા જિલ્લાના રાજપીપલામાં વર્ષો જૂની પરંપરા મુજબ દશેરાના બીજા દિવસે એટલે કે અગિયારસના દિવસે રાવણનું દહન કરવામાં આવે છે. સંસ્કાર યુવક મંડળના પ્રમુખ મહેશભાઈ પટેલે આ પરંપરા વિશે માહિતી આપી છે.