ગોધરા: પંચમહાલ ભાજપ કાર્યાલય ખાતે પંચમહાલ જિલ્લા યુવા મોરચાની બૃહદ કારોબારી બેઠક યોજાઈ,
પંચમહાલ ભાજપ કાર્યાલય ખાતે પંચમહાલ જિલ્લા યુવા મોરચાની બૃહદ કારોબારી બેઠક યોજાઈ, સંગઠન મજબૂત કરવા અને આગામી કાર્યક્રમોની રણનીતિ પર ચર્ચા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા યુવા મોરચાની બૃહદ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તેમજ વડોદરા લોકસભાના સાંસદ ડૉ. હેમાંગભાઈ જોશીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, યુવાનોને પક્ષની વિચારધારા સાથે જોડવા તેમજ આ