મહેસાણા: લાંઘણજથી વડનગર સુધી યોજાશે સુશાસન કાવડ યાત્રા
વડાપ્રધાન મોદીની 25 વર્ષની સેવાની યાત્રા નિમિત્તે 'સુશાસન કાવડ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. લાંઘણજથી શરૂ થઈને ગુજરાતના 25 સ્થળોએથી માટી અને જળ એકત્ર કરી વડનગર સુધી આ રેલી જશે. માતૃભૂમિ યુવા ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.