Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

કાલોલ: કાલોલમાં આડા સંબંધમાં પિતરાઈ ભાઈએ કરી ભાઈની કરપીણ હત્યા; લાશના ટુકડા કરી ચેકડેમ પાસે દાટી દીધી

Kalol, Panch Mahals | Jun 11, 2026
કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામે એક ચોંકાવનારી અને હૃદયકંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ભાભી સાથેના પ્રેમ સંબંધમાં અંધ બનેલા પિતરાઈ ભાઈએ પોતાના જ મોટા ભાઈની પત્નીની ઉશ્કેરણીથી કરપીણ હત્યા કરી નાખી છે. હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશના હાથ-પગ કાપીને તળાવની પાળ પાસે દાટી દેવામાં આવી હતી. કાલોલ પોલીસે આ મામલે ગુનો નોંધી બે આરોપીઓની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.પોલીસ ફરિયાદ અનુસાર, ભાદરોલી બુઝર્ગ ગામના નદીવાળા ફળિયામાં રહેતા જગદિશભાઈ
કાલોલ: કાલોલમાં આડા સંબંધમાં પિતરાઈ ભાઈએ કરી ભાઈની કરપીણ હત્યા; લાશના ટુકડા કરી ચેકડેમ પાસે દાટી દીધી - Kalol News