બોટાદ: બોટાદ તોડકાંડ: કોળી સમાજ આક્રમક, ન્યાય માટે લડતનું એલાન
Botad, Botad | Sep 12, 2026 બોટાદના કથિત એક કરોડના તોડકાંડ મામલે કોળી સમાજ આક્રમક બન્યો છે. તરઘરા ગામે મળેલી બેઠકમાં સમાજે ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. હવે આ મામલે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર અપાશે. હાલ ડીવાયએસપી સ્તરે તપાસ ચાલી રહી છે.