સુરત શહેરના પાંડેસરા પોલીસમાં મથકમાં કસ્ટડીયલ ડેથનો મામલો સામે આવ્યો છે. પાંડેસરા પોલીસ રણજીત નામના આરોપીને પ્રોહીબીશનના ગુનામાં લાવી હતી. આરોપી રાત્રે લોકઅપમાં અચાનક બેભાન થઈ ગયો હતો. આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબે આરોપીને મૃતક જાહેર કર્યો. આરોપીને ખેંચ આવ્યા બાદ મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન. પાંડેસરા પોલીસે આરોપીના મૃતકદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે
#Surat #Pandesara #CustodialDeath #BreakingNews #SuratNews #GujaratNews #PoliceStation #CrimeNews #LatestNews #NewsUpdate #CivilHospital #Investigation #GujaratBreaking #LocalNews #SuratBreaking
સુરત શહેરના પાંડેસરા પોલીસમાં મથકમાં કસ્ટડીયલ ડેથનો મામલો સામે આવ્યો છે. પાંડેસરા પોલીસ રણજીત નામના આરોપીને પ્રોહીબીશનના ગુનામાં લાવી હતી. આરોપી રાત્રે લોકઅપમાં અચાનક બેભાન થઈ ગયો હતો. આરોપીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબે આરોપીને મૃતક જાહેર કર્યો. આરોપીને ખેંચ આવ્યા બાદ મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન. પાંડેસરા પોલીસે આરોપીના મૃતકદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે
#Surat #Pandesara #CustodialDeath #BreakingNews #SuratNews #GujaratNews #PoliceStation #CrimeNews #LatestNews #NewsUpdate #CivilHospital #Investigation #GujaratBreaking #LocalNews #SuratBreaking - Udhna News