વડોદરા શહેરના GST કોલોની માં એક યુવકે અગમ્ય કારણોસર જાતે એક્ટિવા ગાડી માં આગ ચાપી હતી,કોલોની માં નાસભાગ ના દ્રશ્યો સર્જાયા હતા,ગાડી માં આગ લાગતાં ગાડી બળીને ખાક થઈ જવા પામી હતી,જીએસટી ભવનમાં નોકરી કરતા ડ્રાઇવર એ ફાયર ઇન્સ્ટ્રુમેન્ટના ફોગીગ મદદથી આગ ને કંટ્રોલ કરી દીધી હતી,ઘટના ની જાન થતાં અકોટા પોલીસ ઘટનાસ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી.