ગાંધીનગર: 85 વર્ષીય વૃદ્ધાના મગજની જટિલ ગાંઠ સફળતાપૂર્વક દૂર, જાણો કેવી રીતે?
ગાંધીનગર સિવિલ અને યુ.એન. મહેતા હોસ્પિટલના તબીબોએ 85 વર્ષીય મહિલાની મગજની ગાંઠ નાક વાટે સફળતાપૂર્વક દૂર કરી છે. PMJAY યોજના હેઠળ આ અદ્યતન સર્જરી તદ્દન મફત કરવામાં આવી છે. દર્દી હાલ સુરક્ષિત અને સ્વસ્થ છે.