વ્યારા: વ્યારામાં 317 બેડની UNM હોસ્પિટલનું લોકાર્પણ, 800 બેડની હોસ્પિટલનું ભૂમિપૂજન
Vyara, Tapi | Sep 22, 2026 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપીના વ્યારામાં 317 બેડની યુ.એન.એમ. હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. ₹910 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત 800 બેડની નવી મલ્ટી-સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.