Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

વાપી: વાપીથી અપહરણ કરાયેલી સગીરાને પોલીસ મહારાષ્ટ્રથી શોધી લાવી

Vapi, Valsad | Nov 26, 2025
વાપી જીઆઇડીસી વિસ્તારમાં રહેતી 15 વર્ષથી સગીરા અચાનક ગુમ થતા પરિવારે અજાણા સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરતા આરોપી અને સગીરા મહારાષ્ટ્ર વિસ્તારથી મળી આવ્યા હતા. સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સામે વધુ કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

MORE NEWS

વાપી: વાપીથી અપહરણ કરાયેલી સગીરાને પોલીસ મહારાષ્ટ્રથી શોધી લાવી - Vapi News