Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

ઉમરગામ તાલુકાના સરીગામના રોહિતવાસમાં વિશ્રામભાઇની ચાલીની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પોલીસે દરોડો પડી ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમી રહેલા ચાર ઇસમોને રંગેહાથ ઝડપી પાડ્યા, કુલ રૂપિયા ૧૦,૩૯૦/- ના મુદ્દામાલ કબ્જે કર્યો પકડાયેલા આરોપીઓ ૧.રોહણી ઉર્ફે હિરાલાલ રામાશ્રય લોનીયા (રહે: સરીગામ રોહિતવાસ, બ્રાહ્મણની ચાલી) ૨.નસીમઅલી રઈશઅલી (રહે: સરીગામ, ઓચ્છવનગર, ડબ્બુની ચાલી ઉમરગામ) ૩.ચીના કૈલાશનાથ પાસવાન (રહે: સરીગામ, રોહિતવાસ, વિશ્રામની ચાલી, આનંદ ચાઇનીઝની ઉપર ઉમરગામ) ૪.ઇરફાન લલ્લુશાહ (રહે: સરીગામ, રોહિતવાસ, વિશ્રામની ચાલી, આનંદ ચાઇનીઝની ઉપર)

Valsad, Valsad | Jul 10, 2026