વેજલપુર: સતાધાર બ્રિજ પર મંજૂરી વગર શૂટિંગ થતા ફરિયાદ, વીડિયોમાં દેખાતા તમામ શખસ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે
સતાધાર બ્રિજ પર મંજૂરી વગર શૂટિંગ થતા ફરિયાદ..સતાધાર બ્રિજ પર થોડા સમય અગાઉ એક ગુજરાતી ફિલ્મ 'પ્રેમ એટલે શું’ નો એક સિન શૂટ કરાયો હતો. આ શૂટિંગના કારણે રસ્તે જતા વાહન ચાલકો હેરાન થયા હતા. શૂટિંગનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.