ટેકાના ભાવે મગફળી ખરીદી ના કોન્ટ્રકટ માં શહેર ભાજપપ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ માજી તાલુકા ભાજપ પ્રમુખ ભાગીદારી ધરાવતા હો વિરમભાઈ મકવાણાએ આવા નેતા વિસદ્ધ પોતાની મજૂરી પેટેની રકમ મેળવવા પોલીસ સ્ટેશનમાં અરજી કરતા શહેરમાં શિયાળામાં ઉનાળા જેવા રાજકારણમાં ગરમાવો આવ્યો