ખંભાત સહિત આણંદ જિલ્લામાં વીજધારકો ઓછુ બિલ લાવવા માટે વીજ ચોરીના અલગ અલગ નુસખા અપનાવતા હતા ફરિયાદોના પગલે 17 જેટલી વિજિલન્સ ટીમોએ ધરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી અને ખંભાત તાલુકાના કલમસર ધુવારણ વાળંદાપુરા પાંદડ કસબારા રોહિણી સહિતના અન્ય ગામડાઓમાં ખેતીવિષાયક ઔદ્યોગિક અને રેણાક વિસ્તારમાં 192 20 મીટરની ચકાસણી કરવામાં આવી હતી જેમાં 22 જેટલા બીજધારકો વીજ ચોરી કરતા ઝડપાઈ ગયા હતા. જેઓને વીજ કંપનીએ બે પોઇન્ટ 22 લાખનો દંડ ફટકાર્યો હતો.