સાબરમતી નદી હાલમાં એક ગંભીર પર્યાવરણીય અને આરોગ્યલક્ષી કટોકટીનો સામનો કરી રહી છે. વાસણા બેરેજના દરવાજા બદલવાની અને જૂના સુભાષ બ્રિજને તોડવાની ચાલી રહેલી કામગીરીના કારણે નદીના પાણીને ખાલી કરવામાં આવ્યું છે. પરંતુ આ પ્રક્રિયા દરમિયાન યોગ્ય આયોજનના અભાવે સુભાષબ્રિજ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીક હજારો માછલીઓના મોત નિપજ્યા