Public App Logo
Jansamasya
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद

ભાવનગર: વરતેજ પોલીસ વાળુકડ ગામે યુવકની થયેલી હત્યાં મામલે વધુ એક શખ્સને ઝડપી લીધો

Bhavnagar, Bhavnagar | Mar 30, 2026
ભાવનગર વરતેજ પોલીસે વાળુકડ ગામે યુવકને થયેલી હત્યા મામલે વધુ એક શખ્સને ઝડપી લીધો. શહેર નજીક આવેલા બોર્ડ ઉપર ગામે એક યુવકની હત્યા થઈ હતી. જે હત્યા મામલે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આ ફરિયાદના આધારે પોલીસે કાર્યાલય હાથ ધરી અગાઉ ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે વધુ એક શખ્સને વર્તેજ પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.