સવારે 10 વાગ્યા સુધી પોલીસની અલગ અલગ ટીમ દ્વારા 300થી વધુની અટકાયત કરીને ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવી રહ્યા હતા. લગભગ 600 થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ આ કામગીરીમાં લાગ્યા હતા. સવારે જ્યારે ઓપરેશન પૂર્ણ થયું ત્યારે જેથી જેસીપી શરદ સિંઘલે આ તમામ વિગતો અમદાવાદ પોલીસ કમિશનરને પહોંચાડી